ભાષાતર થેયલ હદીષોનું ઇન્સાયકલો પીડિયા

એક પ્રોજેકટ જેનો હેતુ હદીષોની સરળ સમજુતી અને સ્પષ્ટ અનુવાદો પ્રદાન કરવાનો

API +400 Million API Calls

હદીષનું અનુક્રમણિકા

વધુ
કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે
જે વ્યક્તિએ કોઈ વાત એવી કહી જેનો સબંધ આ દીન સાથે નથી તો તે વાત અમાન્ય (બાતેલ) છે
ઇસ્લામ એ છે કે તમે આ વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ પઢતા રહો, ઝકાત આપતા રહો, રમઝાન માસના રોઝા રાખો અને જો તમને હજ માટેના સફરની શક્તિ હોય તો બૈતુલ્લાહનો હજ કરો
ઇસ્લામના પાંચ (સ્તંભો) છે
નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે
જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે
જે વ્યક્તિએ લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહ્યું, અને અલ્લાહ સિવાય જે વસ્તુની પણ ઈબાદત કરવામાં આવે તેનો ઇન્કાર કર્યો, તો તેનો માલ અને પ્રાળ સુરક્ષિત થઈ જશે અને તેનો હિસાબ અલ્લાહ ના હવાલે રહેશે
જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે કોઈને શરીક નથી ઠહેરાવતો, તે જન્નતમાં જશે અને જે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને શરીક કરતો હતો, તો તે જહન્નમમાં જશે
જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠહેરાવતો હશે તો તે વ્યક્તિ જહન્નમમાં જશે
તમે એવા લોકો તરફ જઈ રહ્યા છો, જેમને પહેલા કિતાબ આપવામાં આવી ચૂકી છે, ત્યાં પહોંચ્યા પછી તેમને સૌથી પહેલા એ વાતની ગવાહી આપવાની દઅવત આપજો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે
હેતુઓ

હદીષોનું ઇન્સાયકલો પીડિયા અને તેના ભાષાતરનો પ્રોજેકટ

ઇસ્લામમાં વારંવાર આવતી હદીષોને એકઠી કરવા અને તેમને સરળ અને યોગ્ય રીતે વર્ણન કરવા પછી તેને પ્રખ્યાત ભાષાઓમાં યોગ્ય અને સચોટ ભાષાતર કરવા અને તેમને દરેક સ્ત્રોત દ્વારા મફત આપ સુધી પહોંચાડવા માટે એક ઠોસ પદ્ધતિ

હદીષોના ભાષાતર માટે એક આજાદ, ઠોસ અને ભરોસાપાત્ર અને નવા બવા સ્ત્રોત ઉભા કરવા

ભાષાતર કરતી વખતે ભાષાતર કરનારના હાથમાં ઇલેક્ટ્રોનિક મેમેરી આપવાનો પ્રયત્ન

દરેક સ્ત્રોતને અપનાવવાનો હેતુ, દરેકને સુધી જ્ઞાન પહોંચાડવું

Download the encyclopedia content

Download the Prophetic Hadith Encyclopedia content for free, in the language and format you need.

Downloading files indicates acceptance of the Terms and Policies
AR العربية Arabic Excel CSV SQLite
EN English અંગ્રેજી Excel CSV SQLite
FR Français ફ્રેન્ચ Excel CSV SQLite
ES Español સ્પેનિશ Excel CSV SQLite
ID Indonesia ઇન્ડોનિષયન Excel CSV SQLite
BN বাংলা બંગાલી Excel CSV SQLite
UR اردو ઉર્દુ Excel CSV SQLite
UG ئۇيغۇرچە ઉઇગુર Excel CSV SQLite
HA Hausa હૌસા Excel CSV SQLite
KU Kurdî કુરદી Excel CSV SQLite
TL Tagalog ટગાલોગ Excel CSV SQLite
VI Tiếng Việt વિયેતનામીસ Excel CSV SQLite
FA فارسی ફારસી Excel CSV SQLite
ZH 中文 ચાઈનીઝ Excel CSV SQLite
HI हिन्दी હિન્દી Excel CSV SQLite
SI සිංහල સિન્હાલા Excel CSV SQLite
BS Bosanski બોસ્નિયન Excel CSV SQLite
RU Русский રસિયન Excel CSV SQLite
TR Türkçe તુર્કી Excel CSV SQLite
PT Português પુરતગાલી Excel CSV SQLite
ML മലയാളം મલ્યાલમ Excel CSV SQLite
TE తెలుగు તેલુગું Excel CSV SQLite
SW Kiswahili સ્વાહીલી Excel CSV SQLite
TA தமிழ் તામિલ Excel CSV SQLite
MY မြန်မာ બુર્મીસ Excel CSV SQLite
TH ไทย થાય Excel CSV SQLite
JA 日本語 જાપનીઝ Excel CSV SQLite
KY Кыргызча Kirgisisch Excel CSV SQLite
NE नेपाली النيبالية Excel CSV SQLite
DE Deutsch જર્મન Excel CSV SQLite
PS پښتو પૂશ્તો Excel CSV SQLite
AS অসমীয়া આસામી Excel CSV SQLite
SQ Shqip અલ્બાનીયન Excel CSV SQLite
SV Svenska السويدية Excel CSV SQLite
AM አማርኛ الأمهرية Excel CSV SQLite
NL Nederlands الهولندية Excel CSV SQLite
GU ગુજરાતી الغوجاراتية Excel CSV SQLite
YO Yorùbá Yoruba Excel CSV SQLite
LT Lietuvių الليتوانية Excel CSV SQLite
PRS دری الدرية Excel CSV SQLite
SR Српски الصربية Excel CSV SQLite
SO Soomaali الصومالية Excel CSV SQLite
TG тоҷикӣ الطاجيكية Excel CSV SQLite
RW Kinyarwanda Kinyarwanda Excel CSV SQLite
RO Română الرومانية Excel CSV SQLite
HU Magyar المجرية Excel CSV SQLite
CS Čeština التشيكية Excel CSV SQLite
MOS Moore الموري Excel CSV SQLite
MG Malagasy Malagasy Excel CSV SQLite
FF Fulfulde الفولانية Excel CSV SQLite
IT Italiano ઇટાલિયન Excel CSV SQLite
OM Oromoo Oromo Excel CSV SQLite
KN ಕನ್ನಡ Kanadische Übersetzung Excel CSV SQLite
WO Wolof الولوف Excel CSV SQLite
BG Български البلغارية Excel CSV SQLite
AZ Azərbaycan Aserbaidschanisch Excel CSV SQLite
EL Ελληνικά اليونانية Excel CSV SQLite
AK Akan الأكانية Excel CSV SQLite
UZ O‘zbek الأوزبكية Excel CSV SQLite
UK Українська الأوكرانية Excel CSV SQLite
KA ქართული الجورجية Excel CSV SQLite
LN Lingala اللينجالا Excel CSV SQLite
MK Македонски المقدونية Excel CSV SQLite
KM ភាសាខ្មែរ الخميرية Excel CSV SQLite
BM Bambara البامبارية Excel CSV SQLite
PA ਪੰਜਾਬੀ البنجابية Excel CSV SQLite
MR मराठी الماراثية Excel CSV SQLite
DA Dansk الدنماركية Excel CSV SQLite
RN Kirundi الكيروندي Excel CSV SQLite
YAO Yao الياو Excel CSV SQLite
KMR Kurmancî الكرمنجية Excel CSV SQLite
MS Bahasa Melayu الملايو Excel CSV SQLite

Our Key Statistics

Explore the latest figures that reflect our reach and engagement with our content. The impact of knowledge and inspiration is visible in our numbers.

More statistics
50+ Languages Supported by the encyclopedia
15+ Million Visits annually
5+ Million API calls monthly
40+ Thousand Translated Hadiths