સિજદએ સહવ, સિજદએ તિલાવત અને સજદએ શુકર વિશે

1હદીષનું અનુક્રમણિકા

હદીષનું અનુક્રમણિકા 1

જ્યારે તમારા માંથી કોઈ નમાઝમાં શંકામાં પડી જાય, તો અને તેને યાદ ન હોય કે તેણે ત્રણ રકઅત પઢી છે કે ચાર, તો તે શંકા છોડી દે અને તેણે જેટલી રકઅત પઢી લેવા પર યકીન હોય, તે પ્રમાણે નમાઝ પઢી લે અને સલામ પહેલા બે સિજદા કરી લે