1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક તીક્ષ્ણ દાંતવાળા જાનવર અને ધારદાર નખ વડે (શિકાર કરવાવાળા) પક્ષીઓનું (માસ ખાવાથી) રોક્યા છે

عَنِ ابْنِ عَبَّاسٍ رَضيَ اللهُ عنهُما أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم:
نَهَى عَنْ كُلِّ ذِي نَابٍ مِنَ السِّبَاعِ، وَعَنْ كُلِّ ذِي مِخْلَبٍ مِنَ الطَّيْرِ.

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક તીક્ષ્ણ દાંતવાળા જાનવર અને ધારદાર નખ વડે (શિકાર કરવાવાળા) પક્ષીઓનું (માસ ખાવાથી) રોક્યા છે.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહ મુસ્લિમ - 1934

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક જંગલી જાનવર કે ઢોર જે પોતાના ધારદાર દાંત વડે શિકાર કરતા હોય, તેનું માસ ખાવાથી રોક્યા છે, તેમજ તે દરેક પક્ષીઓનું માસ ખાવાથી રોક્યા છે, જે પોતાના પંજા અથવા નખ વડે પકડી શિકાર કરતાં હોય.

હદીષથી મળતા ફાયદા

  1. ઇસ્લામે દરેક પાકસાફ જેવી વસ્તુઓને ખાવાપીવા અને અપનાવવા પર ઉભાર્યા છે.
  2. ખાવા બાબતે મૂળ કાયદો હલાલનો છે, ફક્ત તે વસ્તુઓ નથી ખાઈ શકતા, જેને ખાવાથી રોક્યા હોય, અને જેની દલીલ મળી આવતી હોય.

ભાષાતર જુઓ

51 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية