1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ એક વ્યક્તિ નબી ﷺ પાસે બેસી ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો નબી ﷺ એ કહ્યું: «જમણા હાથ વડે ખાઓ», તો તે વ્યક્તિ એ કહ્યું: હું જમણા હાથ વડે ખાઈ નથી શકતો, નબી ﷺ એ કહ્યું: «તું આમ ક્યારે પણ નહીં કરી શકે

عَنْ سَلَمَةَ بْنِ الْأَكْوَعِ رضي الله عنه:
أَنَّ رَجُلًا أَكَلَ عِنْدَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِشِمَالِهِ، فَقَالَ: «كُلْ بِيَمِينِكَ»، قَالَ: لَا أَسْتَطِيعُ، قَالَ: «لَا اسْتَطَعْتَ»، مَا مَنَعَهُ إِلَّا الْكِبْرُ، قَالَ: فَمَا رَفَعَهَا إِلَى فِيهِ.

સલમા બિન અકવઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
એક વ્યક્તિ નબી ﷺ પાસે બેસી ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો નબી ﷺ એ કહ્યું: «જમણા હાથ વડે ખાઓ», તો તે વ્યક્તિ એ કહ્યું: હું જમણા હાથ વડે ખાઈ નથી શકતો, નબી ﷺ એ કહ્યું: «તું આમ ક્યારે પણ નહીં કરી શકે», તે વ્યક્તિ ફક્ત ઘમંડના કારણે જમણા વડે ખાવાની ના પાડી, ત્યારબાદ તે ક્યારેય પોતાના હાથ મોઢા સુધી ન લઇ શક્યો.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહ મુસ્લિમ - 2021

સમજુતી

નબી ﷺ એ એક વ્યક્તિને જોયો કે તે ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો તેને આદેશ આપ્યો કે જમણા હાથ વડે ખાઓ, તે વ્યક્તિએ ઘમંડ સાથે જૂઠ બોલી જવાબ આપ્યો કે હું જમણા હાથ વડે ખાવાની શક્તિ ધરાવતો નથી! તો નબી ﷺ એ તેના માટે બદ્ દુઆ કરી કે તે ક્યારેય જમણા હાથ વડે ન ખાઈ શકે, અલ્લાહ તઆલાએ પોતાના નબીની દુઆ કબૂલ કરી અને તે વ્યક્તિના જમણા હાથમાં લકવો પડી ગયો, ત્યાર બાદ તે ખાવા પીવા માટે ક્યારેય પોતાનો હાથ મોઢા સુધી ન લઇ શક્યો.

હદીષથી મળતા ફાયદા

  1. જમણા હાથ વડે ખાવું વાજિબ (જરૂરી) છે, અને ડાબા હાથ વડે ખાવું હરામ છે.
  2. જે વ્યક્તિ શરીઅતના આદેશો સમક્ષ ઘમંડ કરશે અને તેને અપનાવવાથી ઈન્કાર કરશે તો તે સજાનો હકદાર બનશે.
  3. અલ્લાહ તઆલાએ પોતાના નબી મોહમ્મદ ﷺ ની દુઆ કબૂલ કરી તેમનું સન્માન કર્યું.
  4. દરેક સ્થિતિમાં ભલાઈનો આદેશ આપવો અને બુરાઈથી રોકવું જાઇઝ છે, અહીં સુધી કે ખાવાની સ્થિતિમાં પણ.

ભાષાતર જુઓ

59 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
FR Français ફ્રેન્ચ
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية