1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે કોઈ પુરુષ અથવા સ્ત્રીના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે

عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يَنْظُرُ اللهُ إِلَى رَجُلٍ أَتَى رَجُلًا أَوِ امْرَأَةً فِي دُبُرٍ».

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે કોઈ પુરુષ અથવા સ્ત્રીના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) رواه الترمذي والنسائي في الكبرى અસ્ સુનનુલ્ કુબરા લિન્નિસાઇ - 8952

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સખત ચેતવણી આપી છે, જે વ્યક્તિ કોઈ પુરુષના ગુદામાં સંભોગ કરે અથવા કોઈ સ્ત્રીના, તે પત્ની હોય કે અન્ય સ્ત્રી હોય, અને તે મોટા ગુનાહો માંથી (મહા પાપ) છે.

હદીષથી મળતા ફાયદા

  1. પુરુષનું પુરુષ સાથે સંભોગ કરવું તે -સમલૈંગિકતા છે-, અને તે મોટા ગુનાહો માંથી છે.
  2. એવી જ રીતે સ્ત્રી સાથે પણ તેના પાછળ ગુપ્તાંગમાં સંભોગ કરવું મોટા ગુનાહો માંથી છે.
  3. (અલ્લાહ તેની તરફ નહીં જુએ) અર્થાત્ કૃપાની અને દયાની નજર તેની તરફ નહીં કરે, અહીંયા સામાન્ય નજર નહીં કરે તે અર્થ નથી; કારણકે પવિત્ર અને ઉચ્ચ અલ્લાહથી કોઈ વસ્તુ છુપાયેલી નથી, અને તેની નજરથી કોઈ વસ્તુ છુપાયેલી નાથી છે.
  4. આ પ્રકારના કાર્યો માનવતા માટે ખતરનાક અને ઘૃણાસ્પદ કાર્યો માંથી છે; કારણકે તે માનવતા પ્રકૃતિનો વિરોધ કરે છે, જેના દ્વારા સંતાન ઓછી થાય છે, વૈવાહિક જીવનમાં બગાડ આવે છે, અને દુશ્મની અને દ્વેષ ઉત્પન્ન થાય છે, અને તેના કારણે જગ્યાઓ પણ ખરાબ થાય છે.

ભાષાતર જુઓ

48 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية