1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ નબી ﷺ વ્યાપક દુઆઓને પસંદ કરતાં હતા અને તે સિવાયની દુઆઓને છોડી દેતા હતા

عَنْ عَائِشَةَ رضي الله عنها قَالَتْ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَسْتَحِبُّ الْجَوَامِعَ مِنَ الدُّعَاءِ، وَيَدَعُ مَا سِوَى ذَلِكَ.

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
નબી ﷺ વ્યાપક દુઆઓને પસંદ કરતાં હતા અને તે સિવાયની દુઆઓને છોડી દેતા હતા.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન્ અબી દાઉદ - 1482

સમજુતી

નબી ﷺ તે દુઆઓને વધુ પસંદ કરતા હતા જેમાં દુનિયા અને આખિરત બંનેની ભલાઈ શામેલ હોય અને જેના શબ્દો ઓછા અને અર્થ વધારે હોય, અને જેમાં ખૂબ જ અલ્લાહના વખાણ હોય, અને જેમાં સારા હેતુઓ હોય, તે સિવાયની દુઆઓ છોડી દેતા હતા.

હદીષથી મળતા ફાયદા

  1. વ્યાપક શબ્દો વાળી દુઆઓ જેમાં દરેક પ્રકારની ભલાઈ શામેલ હોય, તે દુઆઓ કરવી મુસ્તહબ છે, અને કોઈ સવાલ પ્રત્યે પોતાને સંકટમાં નાખવો યોગ્ય નથી, અને ન તો અલ્લાહના નબી ﷺનું માર્ગદર્શન છે.
  2. વ્યાપક શબ્દો ફક્ત નબી ﷺને જ આપવામાં આવ્યા હતા.
  3. નબી ﷺ દ્વારા સાબિત દુઆઓ કરવા પર પ્રોત્સાહન, ભલેને તે લાંબી દુઆઓ હોય, તે પણ અલ્લાહના નબીની વ્યાપક દુઆઓ માંથી છે.

ભાષાતર જુઓ

46 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية