1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગોબર સને હાડકા વડે સફાઈ પ્રાપ્ત કરવાથી રોક્યા છે

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ:
إِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَهَى أَنْ يُسْتَنْجَى بِرَوْثٍ أَوْ عَظْمٍ، وَقَالَ: «إِنَّهُمَا لَا تُطَهِّرَانِ».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગોબર સને હાડકા વડે સફાઈ પ્રાપ્ત કરવાથી રોક્યા છે, અને કહ્યું: «તેનાથી સફાઈ પ્રાપ્ત થઈ શકતી નથી».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન-અદ-દારુલ-કુતની - 152

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શૌચ કર્યા પછી જાનવરોના હાડકા તેમજ ઢોરોના ગોબર વડે ગંદકી સાફ કરવાથી રોક્યા છે; અને કહ્યું: તે બન્ને વસ્તુ ગંદકી દૂર નથી કરી શકતી, અને ન તો તેનાથી સફાઈ પ્રાપ્ત થઇ શકે છે.

હદીષથી મળતા ફાયદા

  1. શૌચલય તથા ઇસ્તિંજાના કેટલાક આદાબનું વર્ણન.
  2. સફાઈ માટે છાણનો ઉપયોગ કરવાની મનાઈ; કારણ કે: તે અશુદ્ધ છે, અથવા તે જીનનો ખોરાક છે.
  3. સફાઈ માટે હાડકાંનો ઉપયોગ કરવાની મનાઈ. કારણ કે: તેઅશુદ્ધ છે, અથવા તે જીનનો ખોરાક છે.

ભાષાતર જુઓ

36 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية