1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો બંદોબસ્ત કરતા તેમજ એક ભાલો (જમીનમાં) નાખી દેતા, આપ પાણી વડે પાકી પ્રાપ્ત કરતા

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنه قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَدْخُلُ الْخَلَاءَ، فَأَحْمِلُ أَنَا وَغُلَامٌ نَحْوِي إِدَاوَةً مِنْ مَاءٍ وَعَنَزَةً فَيَسْتَنْجِي بِالْمَاءِ.

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો બંદોબસ્ત કરતા તેમજ એક ભાલો (જમીનમાં) નાખી દેતા, આપ પાણી વડે પાકી પ્રાપ્ત કરતા.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહ મુસ્લિમ - 271

સમજુતી

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે હું અને મારી વયનો જ એક બીજો છોકરો, જ્યારે આપ બાથરૂમ માટે જતા, તો અમે બન્ને આપની પાછળ જતા, અને એક લાકડી સાથે લઈ જતા, જેમાં ભાલા માફક ઉપરના ભાગમા ધારદાર ષટકોણ બનેલું હતું, તે લાકડી હાજત વખતે પડદો કરવા તેમજ નમાઝ વખતે સુતરહ (આડ) માટે કામમાં આવતી, એવી જ રીતે તેની સાથે સાથે અમે એક પાણીથી ભરેલું ચામડાનું વાસણ પણ લઈ જતા, જ્યારે આપ પોતાની હાજત પૂર્ણ કરી લેતા, તો અમારા માંથી કોઈ એક તે વાસણ આપને આપી દેતો, તો આપ તેમાંથી ઇસ્તિન્જા કરી લેતા.

હદીષથી મળતા ફાયદા

  1. એક મુસલમાન પોતાની જરૂરત વખતે સફાઈનો અગાવથી જ તૈયાર કરી રાખે છે; જેથી તેને નાપાકીમાં ઉઠવાનીજરૂર ન પડે.
  2. હાજત પૂરી કરતી વખતે પોતાના ગુપ્તાંગને છુપાવવા, જેથી કોઈ તેને જોઈ ન લે; કારણકે ગુપ્તાંગ તરફ નજર કરવી હરામ છે, જેથી આપ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) જમીનમાં લાકડી નાખી તેના પર એક કપડું લટકાવી દેતા, જેથી પડદો થઇ જાય.
  3. બાળકોને ઇસ્લામી આદાબ શીખવાડવા જોઈએ, તેમની તરબીયત પણ આ પ્રમાણે કરવી; જેથી આ ઇલ્મના તેઓ વારસદાર બની શકે.

ભાષાતર જુઓ

36 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية