1. હોમ
  2. કેટેગરીઓ
  3. જીવનચરિત્ર અને ઇતિહાસ

હદીષ મેં કોઈ પણ લાંભા વાળ વાળા વ્યક્તિને લાલ કપડાંમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વધુ સુંદર નથી જોયો

عَنِ الْبَرَاءِ رَضيَ اللهُ عنه قَالَ:
مَا رَأَيْتُ مِنْ ذِي لِمَّةٍ أَحْسَنَ فِي حُلَّةٍ حَمْرَاءَ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، شَعْرُهُ يَضْرِبُ مَنْكِبَيْهِ، بَعِيدَ مَا بَيْنَ الْمَنْكِبَيْنِ، لَيْسَ بِالطَّوِيلِ وَلَا بِالْقَصِيرِ.

બરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં કોઈ પણ લાંભા વાળ વાળા વ્યક્તિને લાલ કપડાંમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વધુ સુંદર નથી જોયો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વાળ ખભાને સ્પર્શી રહ્યા હતા, બંને ખભા વચ્ચે અંતર હતું, આપ વધારે ન તો લાંબા હતા અને ન તો ટૂંકા.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહ મુસ્લિમ - 2337

સમજુતી

આ હદીષમાં બરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુ જણાવે છે કે મેં ક્યારેય એવા વ્યક્તિને જેવા વાળ લાંભા હોય અને ખભા સુધી પહોંચી રહ્યા હોય અને જેણે કાળી ઈજાર અને લાલ રંગની ધારીઓ વાળી ચાદર પહેરી હોય, અને તે અલાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરતા વધુ સુંદર હોય, તેમના શરીરની સુંદરતા એ હતી કે તેમના બંને ખભા વચ્ચેનો ભાગ પહોળો હતો, છાતીપહોળી અને મધ્યમ ઊંચાઈ હતી, ન તો વધારે ન તો ટૂંકી.

હદીષથી મળતા ફાયદા

  1. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કેટલીક શારીરિક સુંદરતાનું વર્ણન, જેમાં આપના વાળ, છાતી અને આપની લંબાઈ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે.
  2. સહાબા રઝી અલ્લાહુ અન્હુમની આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મોહબ્બતનું વર્ણન, અહીં સુધી કે આપની શારીરિક ગુણવત્તા અને શ્રેષ્ઠતા પોતાના પછી આવનાર લોકો સુધી વર્ણન કરી.

ભાષાતર જુઓ

37 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية