1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે

عَنِ الْبَرَاءِ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا مِنْ مُسْلِمَيْنِ يَلْتَقِيَانِ فَيَتَصَافَحَانِ إِلَّا غُفِرَ لَهُمَا قَبْلَ أَنْ يَفْتَرِقَا».

બરાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું:
«બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે».

સહીહ બિમજમૂઇ તુરુકહુ આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન્ અબી દાઉદ - 5212

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે બે મુસલમાનો રસ્તામાં અથવા અન્ય કોઈ જગ્યાએ ભેગા થાય અને એકબીજાને સલામ કરે, તેમજ હાથ વડે મુસાફહો કરે છે, તો તે બંનેના અલગ થતાં પહેલા તેમને માફ કરી દેવામાં આવે છે.

હદીષથી મળતા ફાયદા

  1. મુલાકાત વખતે હાથ મેલાવવો મુસ્તહબ (યોગ્ય) છે, અને તેના પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
  2. ઈમામ માનવી રહિમહુલ્લાહએ કહ્યું: જમણા હાથને જમણા હાથ સાથે મિલાવ્યા વગર સુન્નત પ્રાપ્ત નહીં થાય, જો કોઈ કારણ ન હોય.
  3. સલામને ફેલાવવા પર ઉભારવામાં આવ્યા છે, અને એક મુસલમાનનો બીજા મુસાલમન સાથે હાથ મિલાવવા પર મહાન સવાબ વર્ણન કરવામાં આવ્યો છે.
  4. આ હદીષમાં અજાણ વ્યક્તિ સાથે સ્ત્રીનો હાથ મેલાવવો શામેલ નથી.

ભાષાતર જુઓ

46 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية