1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ પહેલા આગળની સફ પૂર્ણ કરો, પછી તેની પાછળની સફ, અને જે કઈ ખાલી જગ્યા રહી જાય તે છેલ્લી સફમાં રહે

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَتِمُّوا الصَّفَّ المُقَدَّمَ، ثُمَّ الَّذِي يَلِيهِ، فَمَا كَانَ مِنْ نَقْصٍ فَلْيَكُنْ فِي الصَّفِّ المُؤَخَّرِ».

અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«પહેલા આગળની સફ પૂર્ણ કરો, પછી તેની પાછળની સફ, અને જે કઈ ખાલી જગ્યા રહી જાય તે છેલ્લી સફમાં રહે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) رواه أبو داود والنسائي સુનન્ અબી દાઉદ - 671

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જમાઅત સાથે નમાઝ પઢતા પુરુષોને આદેશ આપ્યો કે તેઓ પહેલી સફ પૂર્ણ કરે ફરી તેના પછીની સફો પૂર્ણ કરે, જો કોઈ સફમાં ખાલી જગ્યા રહી જાય તો તે અંતિમ સફમાં રહે.

હદીષથી મળતા ફાયદા

  1. (નમાઝમાં) સફો સીધી કરવા બાબતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તરીકાનું વર્ણન.
  2. નમાઝ પઢનાર લોકોએ આગળની સફમાં કોઈ જગ્યા ખાલી ન રાખવી જોઈએ, અને જો કોઈ જગ્યા ખાલી રહે તો તે છેલ્લી સફમાં રહે.

ભાષાતર જુઓ

29 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TH ไทย થાય
AS অসমীয়া આસામી
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية