1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ અલ્લહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ પણ કોમ સાથે ત્યાં સુધી યુદ્ધ નથી કર્યું જ્યાં સુધી તેમને અલ્લાહ તરફ આમંત્રણ ન આપ્યું હોય

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ:
مَا قَاتَلَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَوْمًا قَطُّ حَتَّى يَدْعُوَهُمْ.

અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અલ્લહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ પણ કોમ સાથે ત્યાં સુધી યુદ્ધ નથી કર્યું જ્યાં સુધી તેમને અલ્લાહ તરફ આમંત્રણ ન આપ્યું હોય.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) رواه أحمد والبيهقي سنن البيهقي - 18232

સમજુતી

ઇબ્ને અબ્બાસ રઝી. એ જણાવ્યું કે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ પણ કોમ સાથે ત્યાં સુધી યુદ્ધ શરૂ નથી કર્યું જ્યાં સુધી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને ઇસ્લામનું આમંત્રણ ન આપ્યું હોય, અને જયારે તેમણે આમંત્રણન સ્વીકાર્યુ નહીં તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની સાથે યુદ્ધ કર્યું.

હદીષથી મળતા ફાયદા

  1. જો લોકો સુધી ઇસ્લામનું આમંત્રણ ન પહોંચ્યું હોય, તો તેમને યુદ્ધ પહેલા આમંત્રણ આપવું શરત છે.
  2. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૌ પ્રથમ લોકોને ઇસ્લામનું આમંત્રણ આપતા, જો તેઓ અસ્વીકાર કરતા તો તેમની સમક્ષ કર આપવાનું રજૂ કરતા, જો તેનો પણ અસ્વીકાર કરતા, તો યુદ્ધ કરતા, જેમકે બીજી હદીષોમાં વર્ણન થયું છે.
  3. યુદ્ધની હિકમત એ છે કે લોકોને ઇસ્લામમાં દાખલ કરવામાં આવે, લોકોના પ્રાણ, સંપતિ અને સામ્રાજ્યની લાલચ નહીં.

ભાષાતર જુઓ

29 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TH ไทย થાય
AS অসমীয়া આસામી
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية