1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « તમારી માતા, પછી તમારી માતા પછી તમારી માતા અને પછી તમારા પિતા ત્યારબાદ જે ક્રમ પ્રમાણે નજીક સબંધ હોય તે

عَنْ بَهْزِ بْنِ حَكِيمٍ عَنْ أَبِيهِ عَنْ جَدِّهِ قَالَ:
قُلْتُ يَا رَسُولَ اللَّهِ: مَنْ أَبَرُّ؟ قَالَ: «أُمَّكَ، ثُمَّ أُمَّكَ، ثُمَّ أُمَّكَ، ثُمَّ أَبَاكَ، ثُمَّ الْأَقْرَبَ فَالْأَقْرَبَ».

બહઝ બિન હકીમ પોતાના પિતાથી તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે કે:
મેં કહ્યું હે અલ્લાહના રસૂલ! મારા દ્વારા સૌથી વધારે સદવ્યવહારનો હક કોણ ધરાવે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « તમારી માતા, પછી તમારી માતા પછી તમારી માતા અને પછી તમારા પિતા ત્યારબાદ જે ક્રમ પ્રમાણે નજીક સબંધ હોય તે».

હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન્ અબી દાઉદ - 5139

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ જણાવ્યું કે સૌથી વધારે સદ્ વ્યવહારનો અધિકાર તેમજ ઉપકાર કરવાનો હક તેમજ ભલાઈ, સારું વર્તન અને સિલા રહેમીનો હક: તમારી માતા ધરાવે છે, અને માતાના હક વિશે તાકીદ કરતા ત્રણ વખત કહ્યું, દરેક લોકોમાં અન્ય કરતા માતાની મહત્ત્વતા વધુ વર્ણન થઈ છે. ત્યારબાદ ક્રમ પ્રમાણે એક પછી એકનું નામ વર્ણન કર્યું, કહ્યું કે ત્યારબાદ તમારા પિતા સૌથી વધારે સદ્ વ્યવહારનો હક ધરાવે છે, ત્યારબાદ સંબંધીઓ માંથી જે નજીક હોય તે, જે વ્યક્તિ સબંધમાં નજીક હશે તે દૂરના સંબંધી કરતા વધુ હક ધરાવશે.

હદીષથી મળતા ફાયદા

  1. હદીષમાં માતાને ત્યારબાદ પિતા અને પછી નજીકના સંબંધીઓને ક્રમ પ્રમાણે સદ્ વ્યવહાર કરવા પર પ્રોત્સાહન આપ્યું છે અને ત્યારબાદ સંબંધીઓના દરજ્જા પ્રમાણે સિલા રહેમી કરવામાં આવશે.
  2. માતાપિતાનો દરજ્જો અને ખાસ કરીને માતાનો દરજ્જો.
  3. હદીષમાં માતા સાથે સદ વ્યવહાર કરવા પર ત્રણ વખત તાકીદ કરવામાં આવે છે; કારણકે સંતાન પર તેમની મહ્ત્વતાના કારણે, બાળકો બાબતે તકલીફો બરદાસ્ત કરતા, અને પોતાના પેટમાં 9 મહિના સુધી રાખી તે દરમિયાન આવતી તકલીફોને બરદાસ્ત કરે છે, પછી જન્મ આપતાનો સમય, દૂધ પીવડાવવાનો સમય, આ દરેક કામ માટે માતા ખાસ છે, ત્યારબાદ તરબીયત કરતા પિતા સાથ નિભાવે છે.

ભાષાતર જુઓ

42 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية