1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે

عَنْ سَهْلِ بْنِ سَعْدٍ السَّاعِدِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«رِبَاطُ يَوْمٍ فِي سَبِيلِ اللَّهِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا عَلَيْهَا، وَمَوْضِعُ سَوْطِ أَحَدِكُمْ مِنَ الجَنَّةِ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا عَلَيْهَا، وَالرَّوْحَةُ يَرُوحُهَا العَبْدُ فِي سَبِيلِ اللَّهِ أَوِ الغَدْوَةُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا عَلَيْهَا».

સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે, તથા જન્નતમાં એક કોરડો મૂકવા જેટલી જગ્યા દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે, તથા એક સવાર અથવા એક સાંજ અલ્લાહના માર્ગમાં કાઢવી દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 2892

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મુસલમાનો અને કાફિરો દરમિયાન એક દિવસ મુસલમાનોની નિખાલસતા સાથે સુરક્ષા કરવી દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુઓ કરતા શ્રેષ્ઠ છે, અને એક કોરડા જેટલી જગ્યા જન્નતમાં જેના દ્વારા અલ્લાહના માર્ગમાં જિહાદ કરવામાં આવે છે, તે દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં વધુ શ્રેષ્ઠ છે, અને દિવસ શરૂ થતા થી લઈ બપોર સુધી અથવા સાંજ સુધી, અને બપોર થી લઈ રાત સુધી, એક વખત અલ્લાહના માર્ગમાં કાઢેલો સમય દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહના માર્ગમાં રક્ષા કરવાની મહત્ત્વતા કે તેમાં પ્રાણ જવાનો ભય હોય છે અને તેમાં અલ્લાહના કલિમા (તેના દીન)ને બુલંદ કરવાનો અને તેની મદદ કરવાનો હેતુ હોય છે, બસ અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષાનો સવાબ દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.
  2. આખિરતની સરખામણીમાં દુનિયાની તુચ્છતાનું વર્ણન; કારણકે જન્નતમાં એક ચાબુક જેટલું સ્થાન પણ દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.
  3. અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવાની મહત્ત્વતા અને તેના મહાન સવાબનું વર્ણન; કારણકે તેના માર્ગમાં પસાર કરેલી એક સવાર અથવા સાંજનો સવાબ દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.
  4. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "અલ્લાહના માર્ગમાં", જે ઇખલાસનું મહત્વ દર્શાવે છે; કારણકે સવાબ તેના આધારે જ મળતો હોય છે.

ભાષાતર જુઓ

39 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية