1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ હજ્જ અને ઉમરહ એક પછી એક કરો, કારણકે તે ગરીબી અને ગુનાહોને એ રીતે દૂર કરે છે, જે રીતે આગ લોખંડ, સોના અને ચાંદી માંથી કાટ કાઢી નાખે છે, અને હજ્જે મબરૂરનો સવાબ જન્નત સિવાય કઈ પણ નથી

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«تَابِعُوا بَيْنَ الحَجِّ وَالعُمْرَةِ، فَإِنَّهُمَا يَنْفِيَانِ الفَقْرَ وَالذُّنُوبَ كَمَا يَنْفِي الكِيرُ خَبَثَ الحَدِيدِ، وَالذَّهَبِ، وَالفِضَّةِ، وَلَيْسَ لِلْحَجَّةِ الْمَبْرُورَةِ ثَوَابٌ إِلاَّ الجَنَّةُ».

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«હજ્જ અને ઉમરહ એક પછી એક કરો, કારણકે તે ગરીબી અને ગુનાહોને એ રીતે દૂર કરે છે, જે રીતે આગ લોખંડ, સોના અને ચાંદી માંથી કાટ કાઢી નાખે છે, અને હજ્જે મબરૂરનો સવાબ જન્નત સિવાય કઈ પણ નથી».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) رواه الترمذي والنسائي وأحمد સુનન્ અત્ તિર્મિઝી - 810

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હજ્જ અને ઉમરહના કાર્યોને વારંવાર કરવા પર ઉભાર્યા છે, જો શક્તિ હોય તો અને આ રીતે કરવું ગરીબી અને ગુનાહો દૂર કરવાનું કારણ છે, અને તેનો અસર દિલ પર એ રીતે થાય છે, જે રીતે આગ લોખંડના કાટને દૂર કરી દે છે અને બીજી ગંદકી સફ કરી દે છે.

હદીષથી મળતા ફાયદા

  1. હજ્જ અને ઉમરહના અરકાનને એક સાથે કરવાની મહત્ત્વતા અને તેના પર ઉભારવામાં આવ્યા છે.
  2. હજ્જ અને ઉમરહના અરકાનને એક સાથે કરવું સમુદ્રી પ્રાપ્ત કરવાનું અને ગુનાહો માફ કરવાનો એક સ્ત્રોત છે.
  3. ઈમામ મુબારકફૂરી રહિમહુલ્લાહએ કહ્યું: (તે બંને ગરીબીની દૂર કરે છે) અર્થાત્ તેને ખતમ કરી દે છે, અને જાહેર ગરીબીને હાથમાં સમુદ્રી આપી દૂર કરે છે, અને આંતરિક ગરીબીને દિલની સમુદ્રી આપી દૂર કરે છે.

ભાષાતર જુઓ

34 ભાષા
EN English અંગ્રેજી
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية